સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં મુંબઇ પોલીસની તપાસ તીવ્ર થઈ છે. સંજય લીલા ભણસાલી, યશ રાજ ફિલ્મ્સના આદિત્ય ચોપરા અને ડોક્ટરોની પૂછપરછ કર્યા બાદ હવે ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ સંદર્ભે બાંદ્રા પોલીસ મથક પહોંચ્યા છે.
એક સમાચાર એજન્સી અનુસાર રાજીવ મસંદે બાંદ્રા પોલીસ સ્ટેશનના સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પોતાનું નિવેદન નોંધ્યું છે.
Mumbai: Film critic Rajeev Masand arrives at Bandra police station to record his statement in connection with actor Sushant Singh Rajput’s suicide case. pic.twitter.com/8XoQ3hwwzt
— ANI (@ANI) July 21, 2020
