Not Set/ કેવી રહેશે આપની 09/09/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : આપના પ્રયત્નો એળે ન જાય તે જોજો. ધીરજનાં ફળ મીંઠા મળતાં લાગે.સંતાનસુખ મળે. વૃષભ (બ,વ,ઉ) : વાવ-વિવાદ ટાળજો. આપની મૂંઝવણ વધતી લાગે. સફળતા આખરે જરૂર મળતી જણાય. મિથુન (ક,છ,ઘ) : નાણાકીય પ્રશ્નોની ચિંતા રહે. ધાર્યું ન થતાં ચિંતા નિરાશા જણાય. કૌટુંબિક કામ સફળ થાય. કર્ક (ડ,હ) : કૌટુંબિક કામકાજમાં સફળતા મળે. અગત્યના […]

Uncategorized

મેષ (અ,લ,ઇ) : આપના પ્રયત્નો એળે ન જાય તે જોજો. ધીરજનાં ફળ મીંઠા મળતાં લાગે.સંતાનસુખ મળે.

વૃષભ (બ,વ,ઉ) : વાવ-વિવાદ ટાળજો. આપની મૂંઝવણ વધતી લાગે. સફળતા આખરે જરૂર મળતી જણાય.

મિથુન (ક,છ,ઘ) : નાણાકીય પ્રશ્નોની ચિંતા રહે. ધાર્યું ન થતાં ચિંતા નિરાશા જણાય. કૌટુંબિક કામ સફળ થાય.

કર્ક (ડ,હ) : કૌટુંબિક કામકાજમાં સફળતા મળે. અગત્યના કામમાં આગળ વધી શકશો.

સિંહ (મ,ટ) : અંગત પ્રશ્નોની ચિતા રહે. ખર્ચ-ખરીદી જણાય. મહત્ત્વના કામ સફળ થતાં લાગે.

કન્યા (પ,ઠ,ણ) : વ્યાવસાયિક તેમજ અન્ય મહત્ત્વના પ્રશ્નો ઉકેલવાની તક મળે. મિલન-મુલાકાતીથી આનંદ રહે.

તુલા (ર,ત) : લાભથી આશા ઠગારી નીવડે. કૌટુંબિક કામ સફળ થાય. પ્રવાસ અંગે ખર્ચ-વ્યય રહે.

વૃશ્વિક (ન,ય) : મનની મુરાદ મનમાં રહે. વાદ-વિવાદ ટાળજો, કૌટુંબિક પ્રશ્નોની મૂંઝવણ રહે.

ધન (ભ,ધ,ફ) : પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવી શકશો. નિરાશા દુર  થાય. અગત્યનું કાન બનતું જણાય.

મકર (ખ,જ) : લાભની તક મળે તે ઝડપી લેજો. આરોગ્ય અંગે તકેદારી લેજો. ગૃહવિવાદનો ઉકેલ મળે.

કુંભ (ગ,શ,સ) : આર્થિક પ્રશ્નોથીં ચિતા રહે. સંપત્તિના કામ અંગે પ્રતિકુળ રહે. મિલન-મુલાકાતથી લાભ મળે.

મીન (દ,ચ,ઝ,થ) : ધાર્યું કાર્ય અંગે અડચણ રહે. મહત્ત્વની મુલાકાતથી આનંદ. સ્નેહી-સ્વજનનો સહકાર રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.