Not Set/ કેવી રહેશે આપની 19/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 19 સપ્ટેમ્બર 2020, શનિવાર તિથિ – અધિક આસો સુદ 2 રાશિ – કન્યા (પ,ઠ,ણ) નક્ષત્ર – ચિત્રા યોગ – બ્રહ્મા કરણ – કૌલવ દિન વિશેષ – સવારનું શુભ ચોઘડીયું – 8.00 થી 9.31 […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

તારીખ – તા. 19 સપ્ટેમ્બર 2020, શનિવાર

તિથિ – અધિક આસો સુદ 2

રાશિ – કન્યા (પ,ઠ,ણ)

નક્ષત્ર – ચિત્રા

યોગ – બ્રહ્મા

કરણ – કૌલવ

દિન વિશેષ –

સવારનું શુભ ચોઘડીયું – 8.00 થી 9.31

અધિક મહિનો છે માટે શ્રીમદ્ ભાગવતનું પઠન કરવું

 ( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

કર્મનું ફળ મળતું જણાય છે

આ શુભ ફળ મળી શકે છે

લાભ વધી જાય

કાર્ય વધુ ઝડપી બને

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

કૌટુંબિક કાર્યો વધુ રહે

ધન લાભ થોડો ગૂંચવાય

જીવનસાથી સાથે રકઝક થાય

આરોગ્ય જાળવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

નોકરીમાં લાભ મળે

પણ, હિતશત્રુ વધી જાય

ડાયાબીટીસના દર્દીએ સાચવવું

ખોટો નિર્ણય લેવાઈ જવાની શક્યતા

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

ધન માટે સક્રિયતા વધે

ધન વધુ કમાવા માટે સક્રિયતા રહે

નોકરીમાં લાભ

પરદેશના કાર્યોથી લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

ખોટો ગુસ્સો ન કરવો

તર્ક અવળા પડી જાય

સંતાન સાથે જાળવવું

આજે વાદવિવાદનો દિવસ રહી શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

મિત્રો સાથે સંબંધોમાં અંતર વધે

આવક વધે

માથું દુઃખવાની ફરિયાદ રહે

પ્રસૂતા બહેનોએ સાચવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

વેપારમાં લાભ

રાજનીતિમાં સફળતા

મુસાફરી થઈ શકે

ભાગ્યમાં અચાનક પલટો આવી શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

વિદ્યાર્થીઓ માટે શુભ દિવસ

ગૃહસ્થો માટે પણ શુભ

ધારેલું કાર્ય પૂર્ણ થઈ શકે

પ્રગતિની નવી કિરણો પ્રગટે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

ગૂઢજ્ઞાન પ્રતિ રસ રહે

શેરબજારમાં ખૂબ ઉત્તેજના આવે

ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુથી લાભ

જમીન-મકાનથી લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

વડીલોથી લાભ

શુભ સંકેત મળી રહ્યા છે

જાહેરક્ષેત્રથી લાભ

શત્રુપીડા હળવી બને

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

જીવનસાથી દ્વારા આવક થાય

પણ, મતભેદ પણ થાય

કાર્યમાં સફળતા મળે

વેપારીમિત્રને લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

મિઠાઈના દુકાનદારોને લાભ

મોડે સુધી ઊંઘ ન આવે

સ્થાવર મિલકતથી લાભ

પિતા સાથે સંબંધો મજબૂત બને

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા – ઓમ્ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો…

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.