ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી/
ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી પ્રક્રિયા યોજાશે ચૂંટણી પ્રક્રિયામાં કુલ 119 ફોર્મ ભરાયા માવજી દેસાઇ અને ગોવા દેસાઇની પેનલ ટકરાશે 10 ખેડૂત વિભાગની, 4 વેપારી વિભાગની યોજાશે ચૂંટણી 2 ખરીદ વેચાણ વિભાગની યોજાશે ચૂંટણી તમામ ડિરેક્ટરો માટે યોજાઈ રહી છે ચૂંટણી ચૂંટણીમાં 16 ડિરેક્ટરો માટે 119 ફોર્મ ભરાયા 17 એપ્રિલ APMCની ચૂંટણી યોજાશે મત ગણતરી 18 એપ્રિલ યોજાશે
