Breaking News/
વડોદરાઃ જીવલેણ અકસ્માતમાં LIVE દ્રશ્યો બાઇક ચાલકનું સ્કૂટરની અડફેટે મોત પુત્ર અને પત્નીને મળવા સાસરીમાં જતા હતા એકનો એક પુત્ર ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ કારેલીબાગ પોલીસે ગુનો દાખલ કર્યો
