Gujarat/ જૂનાગઢઃ ગિરનાર પર મુશળધાર વરસાદ અંદાજિત 5 ઇંચ કરતા વધુ વરસાદ દામોદર કુંડમાં આવ્યું પૂર ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જૂનાગઢમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ મેંદરડામાં દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ભેસાણ અને વંથલીમાં બે-બે ઇંચ વરસાદ

Breaking News