Not Set/ ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, થોડા દિવસો રહેશે હોમ આઇસોલેશનમાં …

  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને આ સંદર્ભે શાહે જાતે કહ્યું હતું કે આજે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ભગવાનનો આભાર માનું છું.  અમિત શાહ 2 ઓગસ્ટે કોરોના પોઝિટિવ બન્યા હતા. ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, ‘આજે મારો […]

India
 

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને આ સંદર્ભે શાહે જાતે કહ્યું હતું કે આજે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ભગવાનનો આભાર માનું છું.  અમિત શાહ 2 ઓગસ્ટે કોરોના પોઝિટિવ બન્યા હતા.

ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, ‘આજે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ભગવાનનો આભાર માનું છું અને આ ક્ષણે હું તે બધા લોકો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જેમણે મારા સ્વાસ્થ્ય પ્રાર્થના કરી અને મને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવીને મને અને મારા પરિવારને દિલાસો આપ્યો હતો. ડોકટરોની સલાહ પર થોડા વધુ દિવસ હોમ આઇસોલેશનમાં રહેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.