- તારીખ – તા. 21 ઓગસ્ટ 2020, શુક્રવાર
- તિથિ – ભાદરવા સુદ ત્રીજ
- રાશિ – કન્યા (પ,ઠ,ણ)
- નક્ષત્ર – ઉત્તરા ફાલ્ગુની
- યોગ – સિદ્ધિ
- કરણ – તૈતિલ
દિન વિશેષ –
- કેવડા ત્રીજ
- વરાહ જયંતી
- સવારનું લાભ ચોઘડીયું – 7.58 થી 9.31
દૈનિક રાશિભવિષ્ય
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –
- ધન સંબંધી બાબતો વેગ પકડે
- કોઈ નવી તક મળે
- રાજકીય ક્ષેત્રે કાર્યરત થઈ શકાય
- દસ્તાવેજી કાર્યો બાબતે પ્રવાસ થાય

* વૃષભ (બ,વ,ઉ) –
- ભાગીદારી પેઢીમાં ખટપટ થઈ શકે
- પૈસાની લેતીદેતી બાબતે સંભાળવું
- ચિંતાનો માહોલ જણાય છે
- સંતાન સાથે ખટપટ ન થાય તે જોવું

* મિથુન (ક,છ,ઘ) –
- થોડી વધારે મહેનત છે
- જમીન-મકાનના પ્રશ્નો રહે
- કોર્ટ-કચેરીથી સંભાળવું
- મોટામનથી વિચારવું

* કર્ક (ડ,હ) –
- નવી તક મળી શકે છે
- તમે થોડી મૂંઝવણમાં રહો
- શુભ સમાચાર હોઈ શકે
- તરત ના ન પાડવી.

* સિંહ (મ,ટ) –
- વાગવા પડવાથી સાચવજો
- વેપારમાં લાભ છે
- પરિસ્થિતિમાં બદલાવ આવે
- રોકાણના લાભમાં ઉતારચઢાવ રહે

* કન્યા (પ,ઠ,ણ) –
- કંઈ કાર્ય કરવાની ઇચ્છા ન થાય
- પૈસાની બાબતમાં મૂંઝવણ રહે
- ઉઘરાણીની ચિંતા સતાવે
- લોન સંબંધી બાબતો અટવાઈ શકે

* તુલા (ર,ત) –
- અચાનક ધન પ્રાપ્તિ થાય
- આફત અવસર બની જાય
- ભાવતાલમાં તમે ફાવી જાવ
- મુસાફરી સૂચવે છે

* વૃશ્ચિક (ન,ય) –
- વેપાર આગળ ધપે
- રમત-ગમત ક્ષેત્રના જાતકોને લાભ
- શુભ પ્રસંગ દેખાય છે
- જૂના અટકેલા કાર્યો સફળ થઈ શકે

* ધન (ભ,ધ,ફ,ઢ) –
- વેપાર અટકે
- થતું કાર્ય અટકી જાય
- અને મન અશાંત રહી શકે
- સફળતા દેખાય પણ મળવામાં મુશ્કેલી વર્તાય

* મકર (ખ,જ) –
- લાભ મળી શકે
- જમીન-મકાનથી લાભ
- વેપાર આગળ ધપે
- અન્યોનો સહકાર મળે

* કુંભ (ગ,શ,સ,ષ) –
- થોડી અડચણ રહેશે
- આરોગ્ય જાળવજો
- માતાનું આરોગ્ય પણ સાચવજો
- પરદેશના કાર્યમાં પણ સાચવવું.

* મિન (દ,ચ,ઝ,થ) –
- દગા-ફટકાથી સાવધાન
- નવી પરિસ્થિતિનું નિર્માણ થાય
- પ્રેમ સંબંધ વિચ્છેદ થઈ શકે
- આરોગ્ય પણ જાળવવું
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – ઓમ્ શ્રી મઘાયૈ નમઃ આ મંત્રનો જાપ કરવો.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
આ લેખમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને અસ્થાયી માન્યતાઓ પર આધારિત છે, જે ફક્ત સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે.
