Not Set/ કેવી રહેશે આપની 02/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 2 સપ્ટેમ્બર 2020, બુધવાર તિથિ – ભાદરવા સુદ પૂનમ રાશિ –  કુંભ (ગ,શ,ષ,સ) નક્ષત્ર – શતતારકા યોગ – સુકર્મા કરણ – બવ દિન વિશેષ – સવારનું લાભ ચોઘડીયું – 6.24 થી 7.28 ( […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 2 સપ્ટેમ્બર 2020, બુધવાર
  2. તિથિ – ભાદરવા સુદ પૂનમ
  3. રાશિ –  કુંભ (ગ,શ,ષ,સ)
  4. નક્ષત્ર – શતતારકા
  5. યોગ – સુકર્મા
  6. કરણ – બવ

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – 6.24 થી 7.28

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • ઘરમાં સુખ વધશે
  • ભૌતિક સંપત્તિ વધશે
  • જમીન-મકાનથી લાભ
  • જૂના પ્રશ્નો ઉકેલાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • પ્રવાસની શક્યતા છે
  • ધન ખર્ચની સંભાવના છે
  • દવાખાનાની મુલાકાત લેવી પડે
  • ક્યાંક શાંત સ્થળે જવાની ઇચ્છા થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • વારસાઈ સંબંધે ચર્ચા થાય
  • ધન સંબંધે બાબતો ગૂંચવાય
  • વ્યય વધુ થઈ શકે છે
  • તમારે પ્રમાણિક રહેવું પડશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
* કર્ક (ડ,હ) –

  • આરોગ્ય જાળવવું પડશે
  • કેમિકલ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે લાભ
  • માતાથી લાભ
  • વૈભવમાં ઉમેરો થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • ઘરમાં થોડી ખટપટ રહી શકે
  • જીવનસાથી સાથે નાણાંકીય મામલે રકઝક રહે
  • વાહન ખરીદીનો યોગ છે
  • આરોગ્ય જાળવવું પડશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • સંબંધોમાં થોડી ખટાશ આવે
  • ગુસ્સા ઉપર કાબૂ રાખવો
  • પરિવારમાં થોડી રકઝક રહે
  • દાંતની પીડાથી સાવધાન

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • વેપારમાં નવા વિચાર આવે
  • પ્રગતિની દિશામાં આગળ વધાય
  • કમરની બિમારીથી સાવધાન
  • જમીન-મકાનથી લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • નવું ઘર ખરીદવાના યોગ છે
  • માતાની મદદ મળે
  • નોકરીમાં મદદ મળે
  • પરદેશના યોગ છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • નવો લાભ મળે
  • જ્ઞાન સાથે નાતો વધશે
  • સંતાન સાથે મતભેદ થઈ શકે
  • અચાનક ધન પ્રાપ્તિ દેખાય છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • ધનલાભ થઈ શકે છે
  • વેપારમાં લાભ
  • સંતાન દ્વારા લાભ
  • પૂર્વના પુણ્ય પ્રગટ થયા જાણવા

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • મનમાં ચિંતા રહે
  • જુદી જુદી દ્વિધા રહે
  • વાહનની મુસાફરી વધુ રહે
  • ઈલેક્ટ્રોનિક માધ્યમથી શુભ સમાચાર મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • શિક્ષણ અર્થે પ્રવાસ થાય
  • વડીલો સાથે સંબંધ જાળવવા પડશે
  • તમારી ભાષા લાભ અપાવશે
  • પણ, સંયમ જરૂરી છે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ પુંડરીકાક્ષાય નમઃ – મંત્રજાપ કરવા.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.