Not Set/ કેવી રહેશે આપની 03/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 3 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર તિથિ – ભાદરવા વદ એકમ રાશિ –  કુંભ (ગ,શ,ષ,સ) બપોરે 2.15 પછી મિન નક્ષત્ર – પૂર્વાભાદ્રાપદ યોગ – ધૃતિ કરણ – કૌલવ દિન વિશેષ – સવારનું શુભ ચોઘડીયું – […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 3 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર
  2. તિથિ – ભાદરવા વદ એકમ
  3. રાશિ –  કુંભ (ગ,શ,ષ,સ) બપોરે 2.15 પછી મિન
  4. નક્ષત્ર – પૂર્વાભાદ્રાપદ
  5. યોગ – ધૃતિ
  6. કરણ – કૌલવ

દિન વિશેષ –

  • સવારનું શુભ ચોઘડીયું – 6.24 થી 7.58

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • આવકમાં વૃદ્ધિ થાય
  • હૃદયમાં આનંદ રહે
  • ઘરમાં નવી ચીજવસ્તુનું આગમન થાય
  • સંબંધોથી શુભ ફળ મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • પિતાના કાર્યો વધુ રહે
  • વેપારમાં વ્યસ્તતા રહે
  • પૂર્વનું કરેલું લાભ આપી જાય
  • લોન સંબંધી કાર્યોમાં સફળતા મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે
  • શત્રુપીડા રહી શકે છે
  • જીભની પીડાથી સાવધાન રહેવું
  • વેપારમાં પ્રગતિ જણાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • શુભકાર્યો થાય
  • કાર્યનું ફળ પણ મળે
  • મિત્રોનો મેળાપ વધુ રહે
  • નોકરીમાં લાભ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • આરોગ્ય જાળવવું
  • પતિ-પત્ની બેઉએ સાવધાન રહેવું
  • પ્રવાસની શક્યતા છે
  • વેપારમાં માલનો ભરાવો ન કરવો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • સૂઝ સમજ વધશે
  • મનમાં સ્થિરતા આવશે
  • કાર્યનો ઉકેલ મળશે
  • ધન પ્રાપ્તિના અવસર મળશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • જમીન-મકાનથી લાભ
  • વડીલોથી વિશેષ લાભ
  • સ્થાનાંતર થઈ શકે છે
  • પરદેશના સંદર્ભમાં પ્રગતિ જણાય છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • બપોર પછી લાભકારી સમય છે
  • વેપારમાં વૃદ્ધિ થાય
  • ધાર્યું કરવા માટે કટિબદ્ધ થશો
  • સમય પણ તમને સાથ આપશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • પ્રવાસમાં મુશ્કેલી રહે
  • અચાનક ધન પ્રાપ્તિ રહે
  • પરિવારમાં સુખ-શાંતિ રહે
  • શેરબજારના રોકાણમાં સાચવજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • પરિવારમાં આનંદ રહેશે
  • ધન આવશે પણ ચંચળતા રહેશે
  • પિતાથી લાભ મળે
  • વેપારમાં પ્રગતિ જણાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • વેપારમાં લાભ
  • મોસાળથી સારા સમાચાર મળે
  • સિઝનલ વેપારમાં વૃદ્ધિ
  • આવકમાં ઉમેરો થશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • કાર્ય પરિવર્તન થઈ શકે
  • સંધ્યા સમય શ્રેષ્ઠ રહે
  • પેટની બિમારીથી સાચવજો
  • સંતાન સાથે મતભેદ રહી શકે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે નારાયણ કવચનો પાઠ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.