Not Set/ સુરેન્દ્રનગર/ ઝેરી દવા ખાઈ જતા એકસાથે 8 ગાયોનાં મોત

@સચીન પીઠવા, સુરેન્દ્રનગર મંતવ્ય ન્યૂઝ  સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના સવલાસ ગામે ઝેરી વસ્તુ ખાવાથી આઠ ગાયોના મોત થતા ચકચાર મચી ગઈ છે. જે બાદ જીવદયા પ્રેમી લોકોએમાં રોસ  વ્યિપ્યો છે. પાટડી તાલુકાના સવલાસ ગામે ઝેરી દવા ખાઈ જતા આઠ ગાયોના થયા  મોત થયા છે. ખેડુતે પાક પર છંટકાવ કરેલ કીટ નાસક દવા યુકત પાક ગાયો ખાઈ […]

Gujarat Others

@સચીન પીઠવા, સુરેન્દ્રનગર મંતવ્ય ન્યૂઝ 

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના સવલાસ ગામે ઝેરી વસ્તુ ખાવાથી આઠ ગાયોના મોત થતા ચકચાર મચી ગઈ છે. જે બાદ જીવદયા પ્રેમી લોકોએમાં રોસ  વ્યિપ્યો છે. પાટડી તાલુકાના સવલાસ ગામે ઝેરી દવા ખાઈ જતા આઠ ગાયોના થયા  મોત થયા છે.

ખેડુતે પાક પર છંટકાવ કરેલ કીટ નાસક દવા યુકત પાક ગાયો ખાઈ જતા મૌત નિપજ્યા છે. ગૌ વંશને મારનાર સામે કડક કાર્યવાહી પણ થાય છે,પરંતુ કેટલાંક ખેડૂતો પોતાનો પાક કોઈ પશુ ખાઈના જાય તે માટે પાકમાં ઝેરી દવાનો છંટકાવ કરે છે.

સવલાસના ગોપાલભાઇ એ જણાવ્યું હતું કે, સાવલાસ ગામની સીમમાં કોઈ ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઝરી દવા નાંખી હોઈ તે ખાતા ત્રણ દિવસમાં આઠ ગાયોના મોત નીપજ્યા છે, આ બાબતની જાણ પાટડીમાં રહેતા જીવદયા પ્રેમી રમેશભાઈ શાહ ને થતાં તેઓ પણ ત્યાં પહોંચી ગયાં હતાં,અને ગાયના માલિકે પાટડી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

આવુ કુર્તય કરનાર સામે  હિંદુ ધર્મ ની લાગણી દુભાઈ તથા આવું હિન કૃત્ય કરનાર સામે જીવદયા પ્રેમીઓ માં રોસ વ્યાપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.