Not Set/ રાજકોટ/ હવે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટિ

 ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ સતત બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસના આંક ૧ લાખને પાર કરી ચુક્યો છે. અને રાજકોટ હવે કોરોનાનું નવું એપી સેન્ટર બની ને ઉભરી રહ્યું છે. ત્યારે રાજકોટ – ૭૦ ના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને  કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી તેઓ સ્ટાર સીનરજી […]

Gujarat Rajkot
 ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ સતત બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસના આંક ૧ લાખને પાર કરી ચુક્યો છે. અને રાજકોટ હવે કોરોનાનું નવું એપી સેન્ટર બની ને ઉભરી રહ્યું છે. ત્યારે રાજકોટ – ૭૦ ના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને  કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી તેઓ સ્ટાર સીનરજી સંચાલિત પેટ્રીયા હોટલમાં આઇસોલેટ થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં રાજકોટના મેયર અને તેમના પતિ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ રાજકોટના વધુ એક નેતા કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.