Not Set/ રાજકોટ/ IMAએ શહેરના તબીબો માટે જાહેર કર્યું રેડ એલર્ટ

  ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. જ્યારે હવે રાજકોત એ કોરોના વાઈર્સનું નવું એપી સેન્ટર બની સામે આવી રહ્યું છે.  રાજકોટ માં કોરોના કેસ અને મોત બંને ના આંકમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજી સરકાર ના તમામ પ્રયાસો છતાય હજુ પણ રાજકોટ માં કોરોના કેમાં મોટો વધારો જોવા મળી […]

Gujarat Rajkot
 

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. જ્યારે હવે રાજકોત એ કોરોના વાઈર્સનું નવું એપી સેન્ટર બની સામે આવી રહ્યું છે.  રાજકોટ માં કોરોના કેસ અને મોત બંને ના આંકમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજી સરકાર ના તમામ પ્રયાસો છતાય હજુ પણ રાજકોટ માં કોરોના કેમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને રાજકોટ ખાતે ઘણા રાજકીય નેતાઓ સહિત નામાંકિત ડોક્ટરો પણ કોરોનનાઓ ચપેટમાં આવી ચૂક્યા છે. જેને લણે ઇંડિયન મેડિકલ એસોશિએશન દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહેરના તબીબો માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. શહેરના અંગ્રણીઓ સહિત અનેક તબીબો કોરોના સંક્રમિત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ IMA ના પ્રમુખ ડો.જય ધિરવાણીએ શહેરના તબીબો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજકોટના તમામ તબીબોએ વધુ સાવચેતી પૂર્વક સારવાર કરવા આદેશ આપ્યા છે. તબીબો જ સંક્રમિત થશે તો દર્દીઓની સારવાર કરવી મુશ્કેલ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.