Gujarat News:રાજ્યમાં યોજાતી સરકારી નોકરીઓની ભરતીમાં થતા ગોટાળા હોય કે પછી પેપર લીકની ઘટના હોય તેને લઈ સરકાર પર અનેકવાર સવાલો ઉઠવા પામ્યા છે, જેને લઇને સરકાર પણ અનેકવાર દુવિધા માં મુકાઈ ચૂકી છે, ત્યારે આ વચ્ચે સરકાર આ પ્રકારની ગેરરીતિને લઈ એક્શનમાં આવી છે.
હકીકતમાં સરકારે આગામી ત્રણ વર્ષ માટે રાજ્ય સરકારની ભરતીમાંથી 2021 માં ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિઓ માટે દોષિત ઉમેદવારોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લીધો છે.
જેમાં લોકરક્ષક ભરતી 2011-RRની ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ આચરનાર કુલ 37 ઉમેદવારોને રાજ્ય સરકારની ભરતીમાં 28/05/2024 થી આગામી 3 (ત્રણ) વર્ષ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે.
https://twitter.com/mantavyanews/status/1823364097817329748
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો
