Not Set/ કેવી રહેશે આપની 14/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

  દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 14 સપ્ટેમ્બર 2020, સોમવાર તિથિ – ભાદરવા સુદ 12 રાશિ – કર્ક (ડ,હ) નક્ષત્ર – પુષ્ય યોગ – પરિઘ કરણ – બાલવ દિન વિશેષ – સવારનું અમૃત ચોઘડીયું – 6.27 થી 7.59 દ્વાદશીનું […]

Uncategorized
 
દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

તારીખ – તા. 14 સપ્ટેમ્બર 2020, સોમવાર

તિથિ – ભાદરવા સુદ 12

રાશિ – કર્ક (ડ,હ)

નક્ષત્ર – પુષ્ય

યોગ – પરિઘ

કરણ – બાલવ

દિન વિશેષ –

સવારનું અમૃત ચોઘડીયું – 6.27 થી 7.59

દ્વાદશીનું શ્રાદ્ધ

રેંટીયા બારશ

 ( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

ઘરમાં સુખ સંપત્તિ વધે

આનંદનો પ્રસંગ રચાય

ઉત્તમ કાર્ય થાય

પદ પ્રાપ્તિ થઈ શકે છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

પ્રવાસ થઈ શકે છે

લાગણીશીલ થઈ જાવ

શરદીથી સાચવવું

સંતાન સંબંધી કાર્યો થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

ધન વ્યય થઈ શકે

શુભકાર્ય થાય

વર્તણૂંક નરમ પડી જાય

જીવનસાથી સાથે ખુલ્લા દિલે ચર્ચા કરવી

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

ઘર સંબંધી કાર્યો થાય

સંબંધોની કિંમત સમજાય

શુભકાર્યો થાય

ઉત્તમ કાર્યો થાય, સફળતા મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

મોજશોખની ચીજવસ્તુ ખરીદાય

પ્રવાસ આજે વધુ થાય

ધન સંબંધી આયોજન થાય

આવકનો માર્ગ મોકળો બને

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

ધન પ્રાપ્તિ થાય

મોટો લાભ મળી શકે

સંબંધોથી લાભ

સંતાન દ્વારા પણ લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

વેપારમાં લાભ

યશ પ્રાપ્તિ થઈ શકે છે

પરદેશના અનુસંધાનમાં સાનુકૂળતા

કોર્ટ-કચેરીમાં સાનુકૂળતા

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

પ્રેમ સંબંધો મજબૂત બને

જીવનસાથી સાથે પ્રવાસ

ઉશ્કેરાટથી સાચવજો

સંધ્યા સમયે વિશેષ આનંદ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

વારસાઈ સંબંધે લાભ

અચાનક ધનલાભ થાય

છૂપા પ્રેમ સંબંધો ન કરવા

પિતા દ્વારા લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

જમીન-મકાનથી લાભ

જીવનસાથીને પણ આનંદ વર્તાય

અન્યોનો સહકાર મળે

શુભ પ્રસંગ આવશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

માતા દ્વારા લાભ

આવક વધે

સ્ત્રીઓને વિશેષ લાભ

આરોગ્ય જળવાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

આનંદ-પ્રમોદ રહે

મનમાં પ્રસન્નતા જળવાશે

કાર્યમાં અન્યનો સહકાર મળે

સુખમય દિવસ વિતે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા સૂર્યનારાયણના જાપ કરવા.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.