જૂઓ આ દ્વશ્યો – ચીનની સાથે એકચ્યુલ લાઇન ઓફ કંટ્રોલ નજીક લદ્દાખમાં ફોરવર્ડ એરબેઝ ઉપરથી ઉડાન ભરતા અને પોતાનાં નવા કાર્યક્ષેત્રથી વાકેફ થવા માટે કાર્યરત ભારતીય વાયુસેના રફેલ ફાઇટર જેટ. જી હા, ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ફ્રાન્સ બનાવટનાં 5 રાફેલ ફાઇટર પ્લેન ભારતીય વાયુ સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. રાફેલએ પોતાનાં ઓપરેશનલ ક્ષેત્રોથી પરિચિત થવા માટે વિશ્વની સૌથી ઉંચી યુદ્ધ ભૂમી અને ભારતીય સરહદોની ઉડાન ભરી હુંકાર સાથે સમીક્ષા કરી હતી. આપને જણાવી દઇએ કે હાલ ભારત-ચીનને આજ ક્ષેત્રમાં વિવાદ ચાલી રહ્યો છે અને યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ રાફેલને ત્યાં પ્લેસ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે ભારતે મોકા પર ચોકો માર્યો છે.
#WATCH: Indian Air Force Rafale fighter jet operating over a forward airbase in Ladakh near Line of Actual Control with China. (Video Courtesy: Defence Sources)
5 Rafale fighters have been inducted into Indian Air Force & they are familiarising themselves with operational areas. pic.twitter.com/l3KzWLzIyY
— ANI (@ANI) September 21, 2020
ઉલ્લેખનીય છે કે, લદાખમાં સ્ટેન્ડ ઓફ અંગે ચર્ચા કરવા માટે ભારત અને ચીનના બ/ડબલ્યુ કોર્પ્સ કમાન્ડરોની બેઠક સવારે 10 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી અને હજી પણ ચાલુ છે. એલએસીની ચીની બાજુમાં મોલ્ડો ખાતે ભારતીય પક્ષ તરફથી 14 કોર્પ્સના ચીફ લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંઘ, અને લેફ્ટનન્ટ જનરલ પી.જી.કે. મેનન અને એમ.ઇ.એ.ના સંયુક્ત સચિવ સાથે આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.
Meeting b/w Corps Commanders of India & China to discuss standoff in Ladakh started around 10 am & is still going on. 14 Corps Chief Lt Gen Harinder Singh, & Lt Gen PGK Menon along with a Joint Secretary from MEA are attending it from Indian side at Moldo on Chinese side of LAC.
— ANI (@ANI) September 21, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….