Not Set/ કેવી રહેશે આપની 22/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 22 સપ્ટેમ્બર 2020, મંગળવાર તિથિ – અધિક આસો સુદ છઠ રાશિ – વૃશ્ચિક (ન,ય) નક્ષત્ર – અનુરાધા યોગ – પ્રીતિ કરણ – કૌલવ દિન વિશેષ – સવારનું લાભ ચોઘડીયું – 11.02 થી 12.32 […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 22 સપ્ટેમ્બર 2020, મંગળવાર
  2. તિથિ – અધિક આસો સુદ છઠ
  3. રાશિ – વૃશ્ચિક (ન,ય)
  4. નક્ષત્ર – અનુરાધા
  5. યોગ – પ્રીતિ
  6. કરણ – કૌલવ

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – 11.02 થી 12.32

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • ભાગ્યનું બળ મળે
  • જૂના પ્રશ્નો ઉકલે
  • જીવનસાથી દ્વારા લાભ
  • ભાગીદારી પેઢીમાં પ્રગતિ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • મનમાં સેવાભાવના જાગે
  • આરોગ્ય જાળવવું પડશે
  • પેટની નીચેના ભાગમાં દર્દ થઈ શકે
  • વિદ્વાન વ્યક્તિ પાસેથી પ્રશ્નોનો ઉકેલ મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • ભાષા શત્રુ ઊભા કરે
  • પિતા સાથે મતભેદ રહે
  • ભાગ્યનું બળ ઓછું રહે
  • મોડી સાંજે સંતાન સાથે મતભેદ રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • ભાગ્ય બળવાન
  • કાર્યનો ઉકેલ મળશે
  • ચિંતા કરશો નહીં
  • માતા સાથે મતભેદથી ચેતવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • ઘરમાં મતભેદ રહે
  • કૌટુંબિક બાબતો વધે ચર્ચાય
  • વેપારમાં રૂકાવટ રહે
  • હાથના દુઃખાવાથી સાવધાન

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • જીવનસાથી સાથે સંયમ રાખો
  • ખોટા મતભેદથી દૂર રહો
  • રાજનીતિમાં લાભ
  • વેપારીમિત્રોને લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • સ્થાનાંતર દેખાય છે
  • પરદેશના કાર્યોમાં સફળતા
  • મુસાફરી રહે
  • વ્યસ્તતા રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • શત્રુઓ હેઠા બેસે
  • નોકરીમાં લાભ
  • સ્ત્રીપાત્રો મદદે આવે
  • વૃદ્ધોની સેવા થશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ફુડ પોઈઝનથી સાચવવું
  • ખાન-પાનમાં જાળવજો
  • બુદ્ધિક્ષમતા વિશેષ ખીલી જાય
  • લાભ મેળવવા રાજરમત કામ કરી જાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • લાભ બળવાન છે
  • ધન-સંપત્તિ વધશે
  • બપોર પછી ગુસ્સા ઉપર કાબૂ રાખો
  • જીવનસાથીના માન-સન્માન વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • કૌટુંબિક પ્રશ્નો રહી શકે છે
  • કાર્યમાં વધુ દક્ષતા રહેશે
  • આરોગ્ય જાળવજો
  • પ્રવાસમાં મુશ્કેલી પડી શકે છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • ભાગ્યનો સાથ મળે
  • પ્રવાસથી કાર્યમાં સિદ્ધિ મળે
  • રાજકીય કાર્યોમાં સફળતા
  • ઊચ્ચ અધિકારીથી લાભ

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે ગણેશજીને કુમકુમ અર્પણ કરવું.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.