Crime/ અમરેલી બગસરામા મૃતદેહ મળ્યો, વ્યક્તિની હત્યાનું કારણ હજી અકબંધ

અમરેલીમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, અને આ વાયરસના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે અમરેલીના બગસરામાં અજાણી વ્યક્તિનો મૃતદેહ મળતા ખળભળાટ મચ્યો છે.  મળતી વિગતો પ્રમાણે, અમરેલીના બગસરા બાયપાસ રોડ પરથી મૃતદેહ મળ્યો હતો અને ત્યારબાદ ઘટના સ્થળ પર 108 તેમજ પોલીસ સ્ટાફ પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા […]

Gujarat Others

અમરેલીમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, અને આ વાયરસના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે અમરેલીના બગસરામાં અજાણી વ્યક્તિનો મૃતદેહ મળતા ખળભળાટ મચ્યો છે. 

મળતી વિગતો પ્રમાણે, અમરેલીના બગસરા બાયપાસ રોડ પરથી મૃતદેહ મળ્યો હતો અને ત્યારબાદ ઘટના સ્થળ પર 108 તેમજ પોલીસ સ્ટાફ પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ આ વ્યક્તિની હત્યા છે કે અન્ય ? તેને લઈ પોલીસની તપાસ બાદ જ કારણ જાણી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.