Mahesana News/ મહેસાણા નાગરિક બેન્કની ચૂંટણીમાં 48 વર્ષે થયું સત્તામાં પરિવર્તન

મહેસાણા નાગરિક બેંકની ચૂંટણીમાં પરિવર્તન અને વિશ્વાસ પેનલ વચ્ચે મુકાબલામાં પરિવર્તન પેનલ જીતી છે. તેના કારણે મહેસાણા નાગરિક બેન્કમાં 48 વર્ષ પછી પરિવર્તનનો પવન ફૂંકાયો છે.

Top Stories Gujarat Others Breaking News

Mahesana News: મહેસાણા નાગરિક બેંકની ચૂંટણીમાં પરિવર્તન અને વિશ્વાસ પેનલ વચ્ચે મુકાબલામાં પરિવર્તન પેનલ જીતી છે. તેના કારણે મહેસાણા નાગરિક બેન્કમાં 48 વર્ષ પછી પરિવર્તનનો પવન ફૂંકાયો છે. અત્યાર સુધીમાં કુલ 46 ટકા મતદાન નોંધાયું હતું. 12 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે અને મત ગણતરી કરવામાં આવી હતી. આ બેંકની ચૂંટણીમાં કુલ 24 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. અમદાવાદ અને મહેસાણામાં આજે મતદાન થયું. 50 ટકા ઉમેદવારોએ મતદાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ચૂંટણી 48 વર્ષ પછી સત્તા પરિવર્તન દર્શાવે છે.

પરિવર્તન પેનલ મહેસાણા નાગરિક બેંકની ચૂંટણીમાં જીત મેળવી

મહેસાણા નાગરિક બેંકમાં ડિરેક્ટર બોર્ડની ચૂંટણી માટે આજે મતદાન થયું. વિશ્વાસ અને પરિવર્તન પેનલે આ ચૂંટણીમાં ભાગ લીધો. મહેસાણા અને અમદાવાદમાં આજે મતદાન થયું. આ ચૂંટણી 48 વર્ષ પછી સત્તા પરિવર્તન દર્શાવે છે. પરિવર્તન પેનલે આ ચૂંટણીમાં જીત મેળવી છે. પરિવર્તન પેનલે જણાવ્યું હતું કે તે હવે બેંકના વિકાસ માટે કામ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઊંઝા APMCની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ, BJP એ ધારાસભ્ય અને પૂર્વ વાઈસ ચેરમેનને મેન્ડેડ ના આપ્યું

આ પણ વાંચો: મહેસાણામાં બીજી વાર ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું

આ પણ વાંચો: મહેસાણાના ઊંઝા ઓવરબ્રિજ અકસ્માતનો કેસ નીકળ્યો ખૂન કેસ