Gujarat/ રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો, સીંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો, 15 કિલોના ડબ્બાનો ભાવ 2400 રૂપિયા નજીક , કપાસિયા, પામોલીનના તેલના પણ ભાવ વધ્યા , બજેટ પહેલાં ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Breaking News