Not Set/ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓના નામની ઘોષણા કરવામાં આવી, જાણો કોને કયું પદ મળ્યું

  ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. આમાં ડો.રમનસિંહ, મુકુલ રોય અન્નપૂર્ણા દેવી, બીજાયંત પાંડાને રાષ્ટ્રીય ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. આવો જોઈએ પાર્ટીના સંગઠનમાં કોને કયું સ્થાન મળ્યું છે: રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. રમનસિંહ, ધારાસભ્ય —– છત્તીસગ. વસુંધરા રાજે સિંધિયા, ધારાસભ્ય —- રાજસ્થાન રાધા મોહન સિંઘ, સાંસદ —– બિહાર બીજાયંત પાંડા —– […]

India
 

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. આમાં ડો.રમનસિંહ, મુકુલ રોય અન્નપૂર્ણા દેવી, બીજાયંત પાંડાને રાષ્ટ્રીય ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. આવો જોઈએ પાર્ટીના સંગઠનમાં કોને કયું સ્થાન મળ્યું છે:

રાષ્ટ્રીય ઉપપ્રમુખ

ડો. રમનસિંહ, ધારાસભ્ય —– છત્તીસગ.

વસુંધરા રાજે સિંધિયા, ધારાસભ્ય —- રાજસ્થાન

રાધા મોહન સિંઘ, સાંસદ —– બિહાર

બીજાયંત પાંડા —– ઓડિશા

રઘુબરદાસ —– ઝારખંડ

મુકુલ રોય —— પશ્ચિમ બંગાળ

રેખા વર્મા, સાંસદ —– ઉત્તર પ્રદેશ

અન્નપૂર્ણા દેવી, સાંસદ —– ઝારખંડ

ડો.ભારતી બેન શિયાળ, સાંસદ —– ગુજરાત

ડીકે અરૂણા —— તેલંગાણા

એમ ચૌબા એઓ —- નાગાલેન્ડ

અબ્દુલ્લા કુટ્ટી —– કેરળ

ભાજપ કેન્દ્રિય અધિકારીઓનાં નામની સંપૂર્ણ સૂચિ

રાષ્ટ્રીય મહામંત્રી

ભૂપેન્દ્ર યાદવ, સાંસદ —– રાજસ્થાન

અરૂણસિંહ, સાંસદ —– ઉત્તર પ્રદેશ

કૈલાસ વિજયવર્ગીય —– મધ્યપ્રદેશ

દુષ્યંતકુમાર ગૌતમ, સાંસદ —- દિલ્હી

ડી પુરૂન્ડેશ્વરી —— આંધ્રપ્રદેશ

સીટી રવિ, ધારાસભ્ય —– કર્ણાટક

તરુણ ચૂગ —– પંજાબ

દિલીપ સૌકિયા, સાંસદ —– આસામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.