Not Set/ કપરાડામાં રાજ્યમંત્રી રમણ પાટકરનો ભાષણમાં ભગો

કપરાડામાં રાજ્યમંત્રી રમણ પાટકરનું મોટું ભગાદાર નિવેદનભાજપ સરકારનાં મંત્રી દ્વારા ભાષણમાં ભગો(કે સત્ય) કરી સરકારની પોલ ખોલવામાં આવીભાજપ સરકારનાં વન અને આદિજાતિ મંત્રી છે રમણ પાટકર મંત્રીજીએ ભાષણમાં ભગો વાળતા કહ્યું જીતુ ચૌધરી કોંગ્રેસમાં હતા ત્યારે કામ કરવામાં અગવડ પડતી હતીસરકાર(ભાજપ સરકાર) જીતુ ચૌધરીને ઓછા રૂપિયા આપતા હતીજીતુ ચૌધરી હવે ભાજપમાં આવી ગયા છે એટલે […]

Uncategorized

કપરાડામાં રાજ્યમંત્રી રમણ પાટકરનું મોટું ભગાદાર નિવેદન
ભાજપ સરકારનાં મંત્રી દ્વારા ભાષણમાં ભગો(કે સત્ય) કરી સરકારની પોલ ખોલવામાં આવી
ભાજપ સરકારનાં વન અને આદિજાતિ મંત્રી છે રમણ પાટકર
મંત્રીજીએ ભાષણમાં ભગો વાળતા કહ્યું
જીતુ ચૌધરી કોંગ્રેસમાં હતા ત્યારે કામ કરવામાં અગવડ પડતી હતી
સરકાર(ભાજપ સરકાર) જીતુ ચૌધરીને ઓછા રૂપિયા આપતા હતી
જીતુ ચૌધરી હવે ભાજપમાં આવી ગયા છે એટલે સારું કામ કરશે
કોંગ્રેસનાં હતા એટલે દવલા હતા – ભાજપમાં ભળી જતા વહાલા થઇ ગયા તેવા મતલબનું નિવેદન

 

જુઓ વીડિયો અહેવાલ  – સાંભળો શું કહ્યું રાજ્યમંત્રી રમણ પાટકરે…