Not Set/ ‘રઈશ’ પ્રમોશન દુર્ઘનટાઃ મંજૂરી માટે અરજી કરનાર અને ચર્ચગેટ PROના નિવેદન લેવામાં આવશે

વડોદરાઃ ‘રઈશ’ના પ્રમોશન દરમિયાન વડોદરાના રેલવે સ્ટેશન પર થયેલા મોત પર રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે ચર્ચગેટના ચીફ PRO અને મંજુરી માંગનરા એક્સલ એન્ટરટેઇનમેન્ટની પણ પુછપરછ કવરામાં આવશે. ટ્રેનનું પ્લેટફોર્મ બદલાને લઇને પણ તપાસ કવરામાં આવશે. ફિલ્મ રઈશના પ્રમોશન દરમિયાન વડોદરાના રેલવે સ્ટેશનમાં એક શખ્સનું મોત થયું હતું. આ મામલે […]

Uncategorized

વડોદરાઃ ‘રઈશ’ના પ્રમોશન દરમિયાન વડોદરાના રેલવે સ્ટેશન પર થયેલા મોત પર રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે ચર્ચગેટના ચીફ PRO અને મંજુરી માંગનરા એક્સલ એન્ટરટેઇનમેન્ટની પણ પુછપરછ કવરામાં આવશે. ટ્રેનનું પ્લેટફોર્મ બદલાને લઇને પણ તપાસ કવરામાં આવશે.

ફિલ્મ રઈશના પ્રમોશન દરમિયાન વડોદરાના રેલવે સ્ટેશનમાં એક શખ્સનું મોત થયું હતું. આ મામલે પ્રમોશનની અરજી કરનાર અને તેને મંજુરી આપનારના નિવેદન લેવામાં આવશે. રેલવે પોલીસ આ મસગ્ર મામલાની તપાસ કરી રહી છે.