Surat/ કૃષિ બિલનાં વિરોધમાં કોંગ્રેસનાં ધરણા

સુરતમાં કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના ધરણાં ચોકબજાર ગાંધી પ્રતિમા પાસે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ધરણાં પ્રદર્શન ખેડૂત વિરોધી 3 કાયદા પાછા ખેંચવાની કોંગ્રેસની માંગ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ધરણા પર બેઠાં

Breaking News

સુરતમાં કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના ધરણાં
ચોકબજાર ગાંધી પ્રતિમા પાસે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન
સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ધરણાં પ્રદર્શન
ખેડૂત વિરોધી 3 કાયદા પાછા ખેંચવાની કોંગ્રેસની માંગ
મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ધરણા પર બેઠાં