Gujarat/
વડોદરાના સિંધુસાગર તળાવમાં સેંકડો માછલીનાં મોત, બ્યુટીફીકેશન કરાયેલાં વારસિયાના તળાવની દુર્દશા, 6 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન છતા તળાવ પ્રદુષિત, માછલીઓના મોતને પગલે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઇ
