Gujarat/
બેટદ્વારકામાં મેગા ડિમોલેશનની કામગીરી હજારો ફુટ ગેરકાયદેસર બાંધકામનો સફાયો બેટવાસીઓને ઘરમાં જ રહેવા તંત્રની તાકીદ પોલીસે કેટલાંક શખ્સોને કર્યા રાઉન્ડઅપ છ જિલ્લાની પોલીસની સઘન કામગીરી હથિયારો-ટિયરગેસથી સજજ બની પોલીસ દરિયાઇ સુરક્ષાને ધ્યાને રાખી કરાયું ડિમોલેશન
