Surat/
સુરતમાં બાળકીને બેરહેમી પૂર્વક માર મારતો વીડિયો, મહિલા બાળકીને ક્રૂરતા પૂર્વક મારી રહી છે માર, મોટા વરાછાના સિલવાસા ટ્વીન ટાવરનો વીડિયો હોવાની ચર્ચા, ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ
