Not Set/
કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગનો મહત્વનો નિર્ણય: હવે બોર બનાવવા માટે સરકારની મંજૂરી લેવી પડશે, બોરવેલ માટે સરકારની NOC લેવા રૂ. 10 હજારનો ચાર્જ ભરવો પડશે, 30 સપ્ટેમ્બર સુધીમાં બોરવેલના ઉપયોગ માટે અરજી કરવાની રહેશે
