Gujarat/
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, રાંદેરમાં નિર્દય કેરટેકટે બાળકને માર્યો માર, 8 માસના બાળક 5 મિનિટ સુધી ઉછાળ્યો બાળકે, બાળક છાનુ ન રહેતા પલંગ પર પછાડ્યું, એટલી ક્રૂરતાએ માર્યો કે બાળક થયો ઘાયલ, તમારા મારી બાળકને પછાડતા માથામાં બ્રેન હેમરેજ, રૂમમાં રાખેલા CCTVમાં સમગ્ર ઘટના થઇ કેદ
