આંબેડકર જયંતિ સુધી ચાલશે ઉજવણી/
PM મોદી બધા જ કાર્યકરોને સંબોધન કરશે કાર્યકરો સાથે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન અપાશે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરને જન્મ જયંતિ સુધી અઠવાડિયા સુધી સેવા સપ્તાહની ઉજવણી કરાશે CM ભુપેન્દ્ર પટેલ રૂપાલમાં ઉપસ્થિત રહેશે
