હત્યા/
બનાસકાંઠાઃ અજાણ્યા શખ્સની કરાઇ હત્યા અમીરગઢ ના રબારીયા ગામનો બનાવ હત્યા કરી શખ્સો થયા ઘટના સ્થળેથી ફરાર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી મોડી રાત્રે શખ્સોએ હત્યા કરી હોવાનું અનુમાન રબારીયા આખું ગામ પોલીસ છાવણી ફેરવાયું
