Gujarat/
ઇન્ડિયાઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ગુજરાતમાં રોકાણ વધારશે, ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હેઠળ કરશે રોકાણ, આઇઆઇએફસીએલ છે ભારત સરકારનું સાહસ, ગુજરાતમાં રસ્તા અને બંદર સહિતના પ્રોજેક્ટનો અમલ, રાજ્યમાં પાવર પ્રોજેક્ટને પણ અપાશે પ્રોત્સાહન
