રસીના ડોઝ/
ગાંધીનગર મોકડ્રીલમાં આરોગ્યમંત્રીએ આપી હાજરી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું સંબોધન, થોડો સમય લોકો બુસ્ટર ડોઝ લેતા નહોતા, હાલ રસીકરણને કારણે દેશમાં સ્થિતિ સારી, હવે ફરીથી લોકો રસી લેવા આવે તો પૂરતો જથ્થો રહેશે, રસીની ઉપલબ્ધતાને લઇ મહત્વનું નિવેદન, રાજ્ય માટે 12 લાખ રસીના ડોઝ મંગાવાયા
