USA/
જ્યોર્જ ફ્લોઈડ હત્યાકેસમાં ચુકાદો, પૂર્વ પોલીસ અધિકારી શોવિન દોષિત, ડેરેક શોવિન ત્રણેય આરોપોમાં દોષિત, થર્ડ ડિગ્રી માનવહત્યામાં દોષિત જાહેર, જ્યોર્જ ફ્લોઈડની હત્યાથી ધ્ર્રૂજ્યું હતું US, સમગ્ર USમાં ફાટી નીકળ્યાં હતાં તોફાનો, રંગભેદ વિરુદ્ધ થયા હતાં આંદોલન, બ્લેક લાઈવ્ઝ મેટર્સ નામથી આંદોલન, ડેરેકને થઈ શકે છે 25થી 40 વર્ષની કેદ
