Breaking News/
રાજકોટ: કમલમ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી, શહેર ભાજપ અધ્યક્ષ અને પૂર્વ પ્રમુખે કર્યું ધ્વજ વંદન, કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયા રહ્યા ઉપસ્થિત, ભાજપના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો રહ્યા હાજર
