Gujarat/
પેથાપુરમાં બાળક મળવાનો મામલો, 13 કલાક વિતવા છતાં નથી મળી ભાળ, બાળકનાં માતા-પિતા સંબંધીની કોઇ નથી માહિતી, તરછોડનાર યુવકને શોધવા પોલીસની તપાસ, રાજ્ય ગૃહમંત્રીએ આપ્યા સઘન તપાસનાં આદેશ
