Morbi/
મોરબી તા.પં.ના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા જયેશ કાલરીયા કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો કાલરીયા પેટા ચૂંટણી સમયે જોડાયા હતા ભાજપમાં મોરબી પુલ ઘટના બાદ કોંગ્રેસમાં ઘર વાપસી કોંગ્રેસમાં પુનઃ જોડાયેલા જયેશ કાલરીયાનું નિવેદન ‘ભાજપના ખોટા વિકાસના દાવાઓમાં હું ભરમાઈ ગયેલો’ ‘પુલમાં ભાજપ સરકારની બેદરકારીથી જીવ ગુમાવ્યા’
