Gujarat/
રાજકોટમાં ઇન્જેકશનનાં કૌભાંડનો પર્દાફાશ, ટોસીલીઝુમેબ ઇન્જેકશન મુદ્દે ઘટસ્ફોટ, દર્દીને ઇન્જે.આપવાનું કહી રૂ.45 હજાર પડાવ્યા, ભાજપ કાર્યકર સંજય ગોસ્વામીનું નામ ખુલ્યું, મયુર નામના શખ્સની કરાઇ ધરપકડ, મયુરે સિકયોરિટી ગાર્ડ તરીકે આપી હતી ઓળખ, પ્રદ્યુમનનગર પોલીસની તપાસમાં ખુલાસો
