Amreli/
અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકા 24 કલાક દરમ્યાન છઠ્ઠો ભુકંપનો આંચકો 8:18 મિનિટે આવ્યો 3.2 તીવ્રતાનો આંચકો 8:20 મિનિટે બીજો આંચકો 2.4ની તીવ્રતાનો સતત ભુકંપના આંચકાને પગલે લોકોમાં ભયનો માહોલ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નાની ધારીના ઇંગોરાળા વિસ્તારમાં
