Gujarat/ ગુજરાત સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, રાજ્યમાં ઉનાળું મગની ટેકાના ભાવે ખરીદી કરાશે, 21 જુલાઇથી ખરીદીનો કરાશે પ્રારંભ, પ્રતિ ક્વિન્ટલ રૂ.7275ના ટેકાના ભાવે ખરીદી કરાશે, ગ્રામ્યકક્ષાએ ઇગ્રામ કેન્દ્રો પર નોંધણી કરાવવાની રહેશે

Breaking News