આંતરરાષ્ટ્રીય યોગ દિવસ/
મહિસાગરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ઉજવણી શિક્ષણમંત્રી ર્ડા.કુબેર ડીંડોર ઉપસ્થિતિમાં ઉજવણી જિ.કલેકટર, પો.વડા સહિતના ઉચ્ચ અધિકારી રહ્યા હાજર
