Gujarat Visit/ RSS વડા મોહન ભાગવત ગુજરાત પ્રવાસે

RSS વડા મોહન ભાગવતનો ગુજરાત પ્રવાસ અમદાવાદમાં બે દિવસીય ખાસ બેઠક યોજાશે RSSની અખિલ ભારતીય કાર્યકારીની બેઠક ડૉ હૈગડેવાર ભવન ખાતે યોજાશે 2 દિવસીય બેઠક મોહન ભાગવત બેઠકમાં રહેશે ઉપસ્થિત RSSના સંગઠનાત્મક વિષયો પર થશે ચર્ચા

Breaking News

RSS વડા મોહન ભાગવતનો ગુજરાત પ્રવાસ
અમદાવાદમાં બે દિવસીય ખાસ બેઠક યોજાશે
RSSની અખિલ ભારતીય કાર્યકારીની બેઠક
ડૉ હૈગડેવાર ભવન ખાતે યોજાશે 2 દિવસીય બેઠક
મોહન ભાગવત બેઠકમાં રહેશે ઉપસ્થિત
RSSના સંગઠનાત્મક વિષયો પર થશે ચર્ચા