દુષ્કર્મ/
સુરેન્દ્રનગર: મૃત બાળકી સાથે દુષ્કર્મનો આક્ષેપ દોઢ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પરિજનોનો આક્ષેપ હ્રદયમાં કાણું હોવાથી બાળકીનું થયું હતુ મોત દફનવિધિ બાદ મૃતદેહ અસ્ત વ્યસ્ત મળ્યો હતો મૃતદેહને હોસ્પિટલ લઇ જતા તબીબે દુષ્કર્મ થયાનું કહ્યું
