Gujarat/ ડીસા પાસે CAની પત્નીની હત્યાનો મામલો, એક મહિના અગાઉ પહેલા થઇ હતી હત્યા, CA લલિત માળીએ પત્નીની હત્યા કરી હતી, મિત્ર પાસે ગાડીની ટક્કર મરાવી કરી પત્નીની હત્યા, હત્યા કરનાર મહેશ માળીની અટકાયત

Breaking News