Gujarat/
સુરતમાં કોરોનાનો કહેર યથાવત, બપોર સુધી કોરોનાના નવા 403 કેસ , શહેરમાં 332 ગ્રામ્યમાં 71 પોઝિટિવ કેસ , બપોર સુધીમાં શહેરમાં 2 વ્યક્તિના મોત, શહેર અને ગ્રામ્યમાં કુલ 75,348 કેસ
