Ahmedabad/ બાળકો માટે ખુશીનાં સમાચાર, આજ થી કાંકરિયામાં રાઇડસ શરૂ

બાળકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે આજથી કાંકરિયામાં રાઇડસ સુવિધાની શરૂઆત લેકફ્રન્ટમાં બોટિંગ, બલોન ફુડ સ્ટોલ શરૂ કરાશે લેસર શો, મ્યુઝિકલ ફુવારા સહિત સુવિધા શરૂ કરાશે બાળકો માટે નાની રાઇડસ પણ શરૂ કરાશે મોટી રાઇડસ હાલ શરૂ નહીં કરાય લાયસન્સ રિન્યુ ના થાય ત્યાં સુધી શરૂ નહીં કરાય કોવિડ ગાઇડલાઇનનું કરવામાં આવશે પાલન […]

Breaking News
  • બાળકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે
  • આજથી કાંકરિયામાં રાઇડસ સુવિધાની શરૂઆત
  • લેકફ્રન્ટમાં બોટિંગ, બલોન ફુડ સ્ટોલ શરૂ કરાશે
  • લેસર શો, મ્યુઝિકલ ફુવારા સહિત સુવિધા શરૂ કરાશે
  • બાળકો માટે નાની રાઇડસ પણ શરૂ કરાશે
  • મોટી રાઇડસ હાલ શરૂ નહીં કરાય
  • લાયસન્સ રિન્યુ ના થાય ત્યાં સુધી શરૂ નહીં કરાય
  • કોવિડ ગાઇડલાઇનનું કરવામાં આવશે પાલન
  • કાંકરિયામાં બટરફ્લાય પાર્ક-પ્રાણી સંગ્રહાલય ચાલુ

જુઓ આ વીડિયો અહેવાલ……..