શપથગ્રહણ/ લાભપાંચમના દિવસે વિજય મૂહર્તમાં ભાજપના 8 ધારાસભ્યો લેશે શપથ

વિધાનસભામાં 8 પદનામિત ધારાસભ્યોનો ગુરૂવારે શપથવિધિ 3 નવેમ્બરે ધારાસભ્યની યોજાઈ હતી પેટા ચૂંટણી પેટા ચૂંટણીમાં 8 બેઠકો ભાજપના ફાળે આવી છે ભાજપના ધારાસભ્યો તરીકે 8 સભ્યો શપથ ગ્રહણ કરશે 19 નવેમ્બરને ગુરૂવારે વિજય મૂર્હુતમાં શપથ ગ્રહણ કરશે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે શપથ ગ્રહણ કરાશે વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં યોજાશે શપથ વિધિ  

Breaking News
  • વિધાનસભામાં 8 પદનામિત ધારાસભ્યોનો ગુરૂવારે શપથવિધિ
  • 3 નવેમ્બરે ધારાસભ્યની યોજાઈ હતી પેટા ચૂંટણી
  • પેટા ચૂંટણીમાં 8 બેઠકો ભાજપના ફાળે આવી છે
  • ભાજપના ધારાસભ્યો તરીકે 8 સભ્યો શપથ ગ્રહણ કરશે
  • 19 નવેમ્બરને ગુરૂવારે વિજય મૂર્હુતમાં શપથ ગ્રહણ કરશે
  • વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે શપથ ગ્રહણ કરાશે
  • વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં યોજાશે શપથ વિધિ