મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1340
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 192982
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 07
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1113
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 176475
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 12677
- રાજકોટમાં નવા 137 કેસ નોંધાયા
- જામનગરમાં નવા 38 કેસ નોંધાયા
- વડોદરામાં નવા 149 કેસ નોંધાયા
- ગાંધીનગરમાં નવા 80 કેસ નોંધાયા
- જૂનાગઢમાં 30 નવા કેસ નોંધાયા
- અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટતા ફરી એક વખત રાત્રી કરફ્યુ અમલી થશે. કેમ લેવો પડ્યો નિર્ણય? અમદાવાદમાં દિવાળી બાદ કેસ વધ્યા હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદની હોસ્પિટલ હાઉસફૂલ થઈ રહી છે. ખાનગી હોસ્પિટલમાં જગ્યા નથી મળતી. અનેક સોસાયટીમાં કેસનો રાફડો ફાટ્યો, અમદાવાદમાં કોરોનાના બીજા તબક્કાનો ભય તીવ્ર બન્યો હોય તો વળી દિવાળીની ખરીદીમાં લોકો બેફામ બન્યાં હતા અને માસ્ક વિના બહાર નીકળ્યા હતા માટે જ બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થયું અને કોરોનાએ આ મોકો ઝડપી લીધો હોવાનું પ્રતિત થઇ રહ્યું છે.
