મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો
- રાત્રે 10.41 મિનિટે ભૂકંપનો આંચકો
- રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.4
- ભચાઉથી 11 કિ.મી. દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
- લાંબા સમયથી ધ્રુજી રહી છે પંથકની ધરા
- લોકોમાં મોટી હોનારતનો વ્યાપ્યો ભય
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
