ભૂકંપ/ કચ્છની ધરા ફરી ધણધણી, ભચાઉમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો, રાત્રે 10.41 મિનિટે ભૂકંપનો આંચકો

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો
  • રાત્રે 10.41 મિનિટે ભૂકંપનો આંચકો
  • રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.4
  • ભચાઉથી 11 કિ.મી. દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
  • લાંબા સમયથી ધ્રુજી રહી છે પંથકની ધરા
  • લોકોમાં મોટી હોનારતનો વ્યાપ્યો ભય

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…